1.
વય જૂથ
2.
જાતિ
3.
તમે કયું વાહન ચલાવો છો?
4.
વ્યવસાય
5.
તમને આ ક્વિઝ વિશે કેવી રીતે ખબર પડી
6.
માર્ગ (રસ્તા) પર ગુડ સમરિટન (જીવન દૂત) કોણ છે?
7.
રસ્તા પર ઇમરજન્સી વાહન માટે કઈ લેન છે?
8.
એમ્બ્યુલન્સના સાયરન પર, દરેક ડ્રાઈવરે નીચેના પગલાં લેવા જોઈએ
9.
જ્યારે તમે માર્ગ અકસ્માત અથવા કોઈ બેભાન વ્યક્તિને રસ્તા પર જોશો, તો તમારે કઈ હેલ્પલાઈન નંબર પર જાણ કરવી જોઈએ?
10.
એમ્બ્યુલન્સે સાયરનનો ઉપયોગ કરવો જોઈએ
11.
શું તમારે ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપવાની જરૂર છે?
12.
એમ્બ્યુલન્સ હેલ્પલાઇનને અકસ્માત સ્થળનું સરનામું અને સીમાચિહ્નની માહિતી કેવી રીતે મદદરૂપ થશે?
13.
૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન પ્રચાલકને કઈ અને કેટલી એમ્બ્યુલન્સ મોકલવા માટે નિમ્નલિખિત કઈ માહિતી ઉપયોગી છે?
14.
એમ્બ્યુલન્સના આગમન સુધી અકસ્માતના સ્થળે તમારી ભૂમિકા શું છે?
15.
અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ માટે કઈ મદદ યોગ્ય મદદ છે?
16.
અકસ્માતનો ભોગ બનેલાને હોસ્પિટલમાં લઈ જવા માટેનું યોગ્ય વાહન કયું છે?
17.
જ્યાં સુધી કોઈ પ્રથમ પ્રતિસાદકર્તા તરીકે પ્રશિક્ષિત ન હોય અને તે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ માટે પ્રાથમિક સારવાર માટે જરૂરી સાધનો ન હોય ત્યાં સુધી તમારે ઘાયલ વ્યક્તિને શા માટે સ્પર્શ ન કરવો જોઈએ?
18.
અકસ્માતમાં ઘાયલને તમારે પાણી અને ખાવા-પીવા માટે કંઈપણ કેમ ન આપવું જોઈએ?
19.
નીચેનું કયું પગલું અકસ્માતમાં ઘાયલ વ્યક્તિના જીવનને બચાવવામાં ફરક પાડશે? (કોઈ પણ ૨ જવાબ પસંદ કરો)
20.
શું તમે અત્યાર સુધીમાં સ્પષ્ટ છો કે ગુડ સમરિટન (જીવન દૂત)ની બે ભૂમિકાઓ શું છે?
21.
અકસ્માત સ્થળ પરની ભીડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને કેવી રીતે અસર કરે છે?
22.
અકસ્માત પીડિતો ને મદદ કરતી વખતે કાનૂની મુશ્કેલીઓથી બચવા માટે ગુડ સમરિટનના અધિકારો શું છે?